ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે 2024 | Gujarat Na Shikshan Mantri

ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે 2023 | Gujarat Na Shikshan Mantri

ઘણા લોકોને સવાલ છે કે હાલ 2024 માં ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે? તો વર્તમાનમાં શ્રીમાન ઋષિકેશ પટેલ ગુજરાતના શિક્ષા મંત્રીનું પદ સંભાળી રહ્યા છે. આ નેતા વર્ષ 2022 માં આ પદ માટે પસંદગી પામ્યા હતા.

શિક્ષણ મંત્રીના પદ પર આવ્યા બાદ શ્રી ઋષિકેશભાઈ પટેલે શિક્ષણ વિભાગમાં હકારાત્મક સુધારા કર્યા હતા. આ મંત્રી ગુજરાતના ભારતીય જનતા પક્ષના એક જાણીતા નેતા છે, જે લોકોમાં ઘણા લોકપ્રિય પણ છે.

એક કુશળ નેતા હોવાની સાથે સાથે શ્રી ઋષિકેશભાઈ પટેલ એક સારા વ્યાપારી પણ છે. જેમની સંપત્તિ થોડા સમય પહેલા 157,000,000 રૂપિયા જાહેર કરવામાં આવી હતી.

અત્યાર સુધી રાજ્યના શિક્ષણ વિકાસ માટે અનેક શિક્ષા મંત્રીઓ કાર્ય કરી ચુક્યા છે. હાલના શિક્ષણ અધિકારીના પદે ફરજ બજાવી રહેલ ઋષિકેશભાઈ પટેલ આ સેવા કાર્યને આગળ ધપાવી રહેલ છે.

ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે

હાલ 2024 માં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી રિષિકેશભાઈ ગણેશભાઈ પટેલ (Rishikeshbhai Ganeshbhai Patel) છે. જે ભારતીય જનતા પક્ષના એક લોકપ્રિય નેતા છે.

ગુજરાત રાજ્યના વિસનગરમાં આ સંસદ સદસ્ય છે. ઘણા સમયથી તેઓ આ સીટ પરથી ચૂંટાઈને MLA નું પદ મેળવી ચુક્યા છે.

આમની પહેલા શ્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા આ પદ સંભાળી રહ્યા હતા જેમને ગુજરાતના શિક્ષણ વિભાગમાં ઘણા સુધારા વધારાઓ કર્યા હતા.

વર્ષ 2007 થી લઈને વર્ષ 2012 સુધી ઋષિકેશ પટેલ વિસનગર સીટના MLA રહી ચુક્યા છે. હમણાના સમયમાં આપણા નવા શિક્ષણ મંત્રી પણ આ કાર્યને સારી રીતે આગળ વધારી રહ્યા છે.

શ્રી ઋષિકેશ પટેલનો જીવન પરિચય

શ્રીમાન ઋષિકેશભાઈનો જન્મ ગુજરાતના એક હિન્દૂ , પટેલ પરિવારમાં થયો હતો. આમનો પરિવાર પહેલાથી ખેતી તથા વ્યાપાર સાથે જોડાયેલો હતો. તેથી તેમને બાળપણથી જ ખેતી અને વ્યાપારમાં રુચિ હતી.

ઋષિકેશભાઈની જન્મ તારીખ 30 ઑક્ટોબર 1961 છે. હાલ આમની ઉંમર 61 વર્ષ છે. ઋષિકેશ પટેલ યુવાવસ્થા થી જ રાજકારણમાં જોડાઈ ચુક્યા હતા. તેથી અત્યારે તે ઘણા મોટા ગજાના નેતા બની ચુક્યા છે.

શિક્ષણની વાત કરીએ તો રિષિકેશભાઈએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેઓએ સિવિલ એન્જીનીયર માટેની પરીક્ષાઓની તૈયારી શુરુ કરી દીધી હતી.

શ્રી ઋષિકેશ પટેલે ક્યાં ક્યાં વિભાગમાં કાર્ય કર્યા છે

હાલ શિક્ષણ મંત્રીના પડે બિરાજમાન ઋષિકેશ પટેલ નીચે દર્શાવેલ વિભાગોમાં કાર્ય કરી ચુક્યા છે.

  1. સ્વાસ્થ્ય વિભાગ
  2. પરિવાર કલ્યાણ વિભાગ

શ્રી ઋષિકેશભાઈ પટેલના પરિવાર વિષે જાણકારી

અમુક નેતાઓ એવા હોય છે. જે પોતાના પરિવાર વિષે અથવા નિજી જીવન વિષે વધારે માહિતી આપતા નથી. પરંતુ ઋષિકેશભાઈ આમાંથી અપવાદ ગણાય છે.

અવારનવાર તેઓ પોતાના પરિવાર વિષે સોશ્યિલ મીડિયા પર જાણકારી આપે છે. ઘણી વાર તેઓ પોતાના પરિવાર સાથેની તસવીરો પણ અપલોડ કરતા રહે છે.

તેમના કુટુંબમાં તેઓ, તેમની પત્ની અને 2 પુત્રીઓ છે. તેમના નામ, ઉંમર તથા વ્યવસાય વિશેની જાણકારી હાલ ઉપલબ્ધ નથી.

શ્રી ઋષિકેશભાઈ પટેલનું શિક્ષણ

  • મોટાભાગના શિક્ષણ અધિકારીઓ સારું એવું ભણેલ હોય છે. એવી જ રીતે શ્રી ઋષિકેશભાઈએ પણ સારો અભ્યાસ પ્રાપ્ત કર્યો છે.
  • તેઓ પોતાના અભ્યાસ કાળ દરમિયાન એક હોશિયાર વિધાર્થી રહી ચુક્યા છે. આ માટે તેમને ઘણા પુરસ્કાર પણ મળી ચુક્યા છે.
  • રિષિકેશભાઈએ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. ત્યારબાદ તેઓ સિવિલ એન્જીનીયરિંગ ની તૈયારી કરવા લાગ્યા હતા.

શ્રી ઋષિકેશભાઈ પટેલનું રાજકીય જીવન

આજના સમયના કુશળ નેતા ઋષિકેશભાઈ પહેલા એક સામાન્ય માણસ હતા. ઘણા સંઘર્ષો અને ઉતાર ચઢાવોને પાર કરી આજે તેઓ આ મોટા મુકામે પહોંચી શક્યા છે.

ઋષિકેશભાઈએ પોતાના રાજનીતિક સફરથી શુરુઆત પોતાના વતન વિસનગરથી કરી હતી. થોડા સમય પછી તેઓ ભારતીય જનતા પક્ષ સાથે જોડાઈ ગયા હતા.

વર્ષ 2007ના રોજ રિષિકેશભાઈએ તેમના રહેણાંક વિસ્તાર વિસનગરમાં ચૂંટણી લડી હતી. ચૂંટણીએ તેઓએ ભારી મતો થી વિજય પ્રાપ્ત કર્યો હતો.

ત્યારથી લઈને 2012 સુધી તેઓ આ વિસ્તારના MLA રહી ચુક્યા છે. મહેસાણા તથા તેની આસપાસના વિસ્તારોમાં ઋષિકેશ પટેલ ઘણું જ મોટું નામ ગણાય છે.

ઋષિકેશભાઈ પટેલથી જોડાયેલ મહત્વપૂર્ણ વિગતો

પશ્ચિમ ગુજરાતના જાણીતા નેતા ઋષિકેશભાઈ પટેલનું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે. અહીં તેમના જીવન તથા રાજનીતિક બાબતોની સંપૂર્ણ જાણકારી દર્શાવી છે.

  • ઋષિકેશભાઈનો જન્મ ગુજરાત રાજ્યના વિસનગર શહેરમાં થયો હતો.
  • બાળપણથી જ તેમને લોકસેવા તરફ ભારે આકર્ષણ હતું.
  • તેમનો પરિવાર વર્ષોથી ખેતી અને વ્યાપાર સાથે સંકળાયેલ હતો.
  • મોટા થઈને તેઓએ આ જ ખેતી અને વ્યાપારને આગળ વધારવાનું કાર્ય કર્યું.
  • તેઓએ 12માં ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે.
  • પશ્ચિમ ગુજરાતના આ એક લોકપ્રિય નેતા ગણાય છે.
  • વર્ષ 2007 દરમિયાન તેઓએ આકર્ષક વોટોથી વિજય પ્રાપ્ત કર્યો.
  • ઋષિકેશભાઈની કાર્યનિષ્ઠા જોઈએ ગુજરાત સરકારે તેમને અલગ અલગ વિભાગોમાં કાર્ય સોંપ્યું.
  • સોશ્યિલ મીડિયા પર પણ આ નેતા ઘણા એક્ટિવ જોવા મળે છે.

ઋષિકેશ પટેલ સાથે સંપર્ક કેવી રીતે કરાય

ગુજરાતના શિક્ષણ મંત્રી હોવાના લીધે ઘણા લોકો ઋષિકેશભાઈ પટેલનો સંપર્ક કરવા માંગતા હશે. તેઓ માટે નીચે દર્શાવેલ માહિતી મહત્વપૂર્ણ છે.

ઓફિસ એડ્રેસ

  • હરિદ્વાર સોસાયટી, થલોટા રોડ, વિસનગર, મહેસાણા, ગુજરાત.
  • પહેલો માળ, સ્વર્ણિમ સંકુલ 2, નવું સચિવાલય, ગાંધીનગર, ગુજરાત.

કોંટેક્ટ નંબર

  • 07923250218
  • 02765-232068
  • 9825010413

ઈમેલ આઈડી

  • rushikesh1961@yahoo.com

સવાલ જવાબ (FAQ)

અનેક લોકો ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે. અને તેમના વિષે જાણકારી મેળવવા માંગે છે. તેથી અમે નીચે મોટાભાગના પ્રશ્નોના જવાબ આપેલ છે.

(1) વર્તમાન સમયમાં ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે?

વર્તમાન સમયમાં ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ છે.

(2) શિક્ષણ મંત્રીનું કાર્ય શું હોય છે?

શિક્ષણ મંત્રી શિક્ષણ વિભાગની તમામ જવાબદારીઓને સંભાળવાનું કાર્ય કરે છે.

(3) હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે?

હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ છે.

9 Comments
  1. GED pathamik school ma koi pan Bhanav tu nathi ok koi pan rite rijit maravo

  2. ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળ ની ઓફિસમાં ઉત્પાદન શાખા ના એ અધિકારી અમારી ટપાલ નો કોઈ જવાબ આપતા નથી. આ મારું કામ નથી shree H G Dave saheb incharge officer no replaying I am present in office my contact no 9925704090 our farm name Ranjit printery Ahmedabad 380001

  3. Sir Ji aap ne Koti koti pranam
    Jay Garvi Gujarat
    Sathe janabu chhu ke hu afak bhai kim Surat Gujarat thi
    Saheb school ni fee ochhi karavo school wala man mani fee ughravi rahya chhe 1 vidhyarathi ni fee 1500 per manth ane Tution fee to alagach saheb abi rite sicshit Gujarat kevi rite banse

  4. મહેરબાન સાહેબ શ્રી. ‌‌. આપને વિનંતી સહ જણાવવાનું કે જંબુસર તાલુકાના ઉબેર ગામનો રહીશ ઈશ્વરભાઈ મહીજીભાઈ પરમાર ની અરજ છે કે મારો પુત્ર ભરુચ એલ એલ બી માં અભ્યાસ કરે છે મારા પુત્ર એ પાંચ સેમીસટર સુધી પરીક્ષા આપી છે અને હવે છઠ્ઠું સેમીસટરની ફી લેવામાં આવતી નહીં ભરુચ કોલેજમાં એડમિશન આપતા નહીં લો ના છેલ્લા વર્ષમાં છે કોલેજના આચાર્ય શ્રી ના પાડે છે કે તમે રેગ્યુલર આવતા નહીં મારો પુત્ર જો રેગ્યુલર જતો ના હોય તો પાંચમા સેમીસટરની પરીક્ષામાં કેવી રીતે પરિક્ષા આપી ભરૂચ લો કોલેજના આચાર્ય તેમની મન માની ચલાવે છે મારા પુત્ર નુ જીવન બગડે તેમ છે એટલે મારો પુત્ર આઘાતજનક પરિસ્થિતિમાં આજની તારીખે છે જો છેલ્લા સેમીસટરની ફી નહીં લેવામાં આવે તો મારો પુત્ર કોઈ આડું અવળું પગલું ભરશે તો સઘળી જવાબદારી કોલેજના આચાર્ય શ્રી ની રહેશે જે વિદિત કરુ છે

  5. As a parent I have a complaint regards name and surname change for my children who are studying in MUS English Medium school in Surat Gujarat.
    I am submitted Gazatte and birth certificate and also all the documents as per govt norms and requirements but no one is listening since last 1 year.

  6. Reply
    બારૈયા સંજય 19/01/2024 at 12:44 pm

    સર નમસ્કાર
    સર ડિપ્લોમા ૩ વર્ષ કોષૅ કરેલા વિઘાર્થીઓ ને ગ્રેજ્યુએટ મા સમાવેશ કરવા નમ્ર વિનંતી કારણ કે કેટલાય વિઘાર્થીઓ ડિપ્લોમા કરી આગળ ભણી ના શકાય એટલે તૈયારી કરી સરકારી નોકરી માટે મહેનત કરતા હોય તો સર પ્લીઝ ગરીબ વિદ્યાર્થીઓ નુ એના મા બાપ નુ વિચારી આટલું કરવા નમ્ર વિનંતી 🙏🙏🙏

  7. સાહેબશ્રી, જય ભારત સાથ જણાવવાનું કે પ્રવાસ બંઘ થવા જોઇએ કારણ કે અવાર નવાર અકસ્માતો થતા રહે છે. બીજુ દરેક ગરીબ વાલીને આર્થીક રીતે ૫ણ ન ૫હોંચી શકતા હોય છતા બાળકોની જીદ અને દેખાદેખીના કારણે મોકલવા ૫ડે છે. વળી સંચાલકો કોઇ જાતની જવાબદારી ૫ણ નથી લેતા અને વાલીની સહી લઇ લે છે. જેથી ૫્રવાસ સદંતર બંઘ થવા જોઇએ.

    • Sir please mane jara janavso ke apda gujrat na chhokra chhokri yo nu bhavisy ek rasan kard thi naki karo chho

      BPL card na hoy etle school ma entry na male pachhi bhale ne first ranak hoy….
      Ano jabab apo…

  8. Reply
    અરવિંદભાઈ ઈશ્વરભાઈ બુંદેલા 18/02/2024 at 5:23 pm

    શિક્ષણમંત્રી સાહેબ શ્રી ” મેં ૨૦૧૭ ફી અધિનિયમ પરિપત્ર બહાર પાડ્યા ને ૬ વર્ષ પુરા થયા છતાં શાળા સંચાલકો એફ આર સી દ્વારા જાહેર કરાયેલી ફી થી વધુ ફી વસુલે છે. સમગ્ર ગુજરાત નાં મધ્યમ વર્ગના વાલી મિત્રો ને તેનો લાભ મળશે કે નહીં….

Leave a reply

Gujarat Gov
Logo